Shri Rupin Rameshchandra Patchigar is a native of Surat. His family is residing in Surat for more than 150 years and thereby he is an original Surati. His father was a corporator of Surat Municipal Corporation and Town Planning Committee Chairman during the period 1975 to 1979. His mother Kusumben Patchigar was also a renowned social worker.
શ્રી રૂપીન રમેશચંદ્ર પચ્ચીગર સુરતના વતની છે. તેમનો પરિવાર 150 વર્ષથી વધુ સમયથી સુરતમાં રહે છે અને તેથી તેઓ મૂળ સુરતી છે. તેમના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર અને 1975 થી 1979 ના સમયગાળા દરમિયાન ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હતા. તેમની માતા કુસુમબેન પચ્ચીગર પણ જાણીતા સામાજિક કાર્યકર હતા.
Son of the soil of Surat, Rupin has contributed in various fields of education, industry, profession, social welfare and art and is renowned for his versatile personality. His contribution bestowed him with a rare honour of ‘Samarth Gujarati’ by “Divyabhaskar Daily “and included his name among ‘Gujarat 100 Power List’ referring him as “Surat ni Murat” by Divya Bhaskar group.
સુરતની ધરતીના પનોતા પુત્ર રૂપીને શિક્ષણ, ઉદ્યોગ, વ્યવસાય, સમાજ કલ્યાણ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે અને તેઓ તેમના બહુમુખી વ્યક્તિત્વ માટે જાણીતા છે. તેમના યોગદાનને કારણે તેમને “દિવ્યભાસ્કર દૈનિક” દ્વારા “સમર્થ ગુજરાતી” નું દુર્લભ સન્માન આપવામાં આવ્યું અને દિવ્ય ભાસ્કર જૂથ દ્વારા “સુરતની મુરત” તરીકે ઉલ્લેખ કરતા ‘ગુજરાત 100 પાવર લિસ્ટ’માં તેમનું નામ સામેલ કર્યું.
Professionally he is a Chartered Accountant and has been practicing since last 46 years. He is also B. Com. and L.L.B.
વ્યવસાયિક રીતે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને છેલ્લા 46 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. તેઓ બી. કોમ અને એલએલબી ની ડીગ્રી પણ ધરાવે છે.
He is owner of YouTube Channel namely " Muze Bhi Kuchh Kahanaa Hai ". In which he presents his thoughts on subjects like education, society, individual, personality development and economy in Hindi language. So far 100 episodes have been broadcast.
'મુજે ભી કુછ કહના હે' નામક એમની એક યૂટ્યુબ ચેનલ ચાલે છે. જેમાં હિન્દી ભાષામાં એઓ શિક્ષણ, સમાજ, વ્યક્તિ, વ્યક્તિત્વ વિકાસ અને અર્થતંત્ર જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કરે છે. અત્યાર સુધીમાં 100 એપિસોડ બ્રોડકાસ્ટ થઈ ચૂક્યા છે.
His association in various fields:વિવિધ ક્ષેત્રોમાં તેમનું જોડાણ: