He worked as Chairman of Municipal School Board, Surat. He is an active member of Bharatiya Janta Party since number of years and contributed a lot in various party programmes and meetings. He is a Member of Surat Saher BJP Karobari Samiti. In various TV talk shows he has effectively represented the view and thoughts of BJP.
તેમણે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, સુરતના અધ્યક્ષ તરીકે કામ કર્યું . તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય છે અને પાર્ટીના વિવિધ કાર્યક્રમો અને સભાઓમાં ઘણું યોગદાન આપે છે. તેઓ સુરત શહેર ભાજપ કારોબારી સમિતિના સભ્ય છે . વિવિધ ટીવી ટોક શોમાં તેમણે ભાજપના દૃષ્ટિકોણ અને વિચારોને અસરકારક રીતે રજૂ કર્યા છે.
He was instrumental in obtaining the subscription of Rs.51 lacs for the official magazine of government of Gujarat, namely ‘Gujarat Pakshik’. A mammoth meeting organized by him to hand over the cheque of Rs.51 lacs by 51 donors to the then Honourable Chief Minister of Gujarat Shri Narendrabhai Mody. He has also organized a programme of felicitation of the then Honorable Chief Minister Shri Narendrabhai Mody for his excellent contribution for Gouvansh Suraksha. The prograame was attended by more than 2 lac people.
તેમણે ગુજરાત સરકારના અધિકૃત સામયિક એટલે કે 'ગુજરાત પાક્ષિક' માટે રૂ.51 લાખનું લવાજમ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી . ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને 51 દાતાઓ દ્વારા રૂ.51 લાખનો ચેક અર્પણ કરવા માટે તેમના દ્વારા એક વિશાળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નરેન્દ્ર મોદી ના ગૌવંશ સુરક્ષા માટેના તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમણે તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સન્માનનો કાર્યક્રમ પણ આયોજિત કર્યો હતો . આ કાર્યક્રમમાં 2 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી.
he had been appointed as member of “Self Finance School Fee Regulatory Committee, South Gujarat Zone” by the Gujarat State Govt. He has been assigned a job of determining the fees of Primary, Secondary and Higher Secondary Schools of South Gujarat.
તેમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા “સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ ફી રેગ્યુલેટરી કમિટી, દક્ષિણ ગુજરાત ઝોન” FRC ના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા . તેમને દક્ષિણ ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફી નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
he had been appointed as Director of Gujarat Unreserved Educational & Economical Development Corporation established by the Gujarat State Govt. He has to work for the upliftment of Unreserved Class of Gujarat.
તેઓ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા . તેમણે ગુજરાતના બિન અનામત વર્ગના ઉત્થાન માટે કામ કર્યું હતું.