Son of the soil of Surat, Rupin has contributed in various fields of education, industry, profession, social welfare and art and is renowned for his versatile personality. His contribution bestowed him with a rare honour of ‘Samarth Gujarati’ by “Divyabhaskar Daily “and included his name among ‘Gujarat 100 Power List’ referring him as “Surat ni Murat” by Divya Bhaskar group.
સુરતની ધરતીના પનોતા પુત્ર રૂપીને શિક્ષણ, ઉદ્યોગ, વ્યવસાય, સમાજ કલ્યાણ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે અને તેઓ તેમના બહુમુખી વ્યક્તિત્વ માટે જાણીતા છે. તેમના યોગદાનને કારણે તેમને “દિવ્યભાસ્કર દૈનિક” દ્વારા ‘સમર્થ ગુજરાતી’નું દુર્લભ સન્માન આપવામાં આવ્યું અને દિવ્ય ભાસ્કર જૂથ દ્વારા તેમને “સુરતની મુરત” તરીકે ઓળખાવતા ‘ગુજરાત 100 પાવર લિસ્ટ’માં તેમનું નામ સામેલ કર્યું.
Read MoreOn 1st May 2023 - Gujarat Day, Rupin received a prestigious Award of Gujarat namely "Gujarat Gaurav Ratna Award-2023" from Indian Council of Social Welfare and KPF.
ગુજરાત સ્થાપના દિને રૂપીનને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ સોશીયલ વેલફેર અને KPF દ્વારા " ગુજરાત ગૌરવ રત્ન " એવોર્ડ 2023 થી નવાજવામાં આવ્યા હતા.
Read MoreTo watch more video please subscribe to my youtube channel
ભારત ના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ને કોરોનાકાળની સત્યકથાઓ પુસ્તક આપ્યું.
લોકસભાનાં સ્પીકર મા. શ્રી ઓમ બીરલા જી સાથે
પદ્મશ્રી માથુરભાઇ સવાણી ને કોરોનાકાળની સત્યકથાઓ અર્પણ કર્યા.
શ્રી ગોવિંદભાઇ ધોળકિયા ને કોરોનાકાળની સત્યકથાઓ અર્પણ કર્યા.
CCIT Surat Medam Kavita Bhatnagar ને કોરોનાકાળ ની સત્ય કથાઓ પુસ્તક આપ્યું.
પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.
સૂરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.
પૂર્વ કલેક્ટર સુરત શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.
કલેક્ટર સુરત શ્રી ધવલ પટેલ સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.
કલેકટર શ્રી આયુષભાઈ ઓક ને કોરોનાકાળની સત્યકથાઓ પુસ્તક અર્પણ કર્યું