Others

During his college career he participated in cultural, co-curricular, dramatic and literary activities and thereby served the world of youngsters and directing and motivating them to pave their meaningful path of life and to dedicate themselves to the Society and Nation through following organizations.

તેમની કૉલેજ કારકિર્દી દરમિયાન તેમણે સાંસ્કૃતિક, સહ-અભ્યાસક્રમ, નાટકીય અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો યુવાનોને પ્રોત્સાહન આપવા અને તેમને તેમના જીવનનો અર્થપૂર્ણ માર્ગ મોકળો કરવા એમણે નીચેની સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.

General Secretary મહામંત્રી

Rasthriya Kala Kendra Surat

રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત

Trustee ટ્રસ્ટી

Surat Shaher Patrakar Kalyan Nidhi

સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ

Vice President ભૂતપર્વ પ્રમુખ

Bharat Vikas Parishad, Surat

ભારત વિકાસ પરિષદ, સુરત મેઈન

Vice President ઉપ પ્રમુખ

Better Life Society, Surat

બેટર લાઈફ સોસાયટી, સુરત

Vice President ઉપ પ્રમુખ

‘Sanskruti’, Surat

'સંસ્કૃતિ', સુરત

Ex – Member ભૂતપૂર્વ - સભ્ય

Planning and Monitoring Board of Vir Narmad South Gujarat University

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્લાનિંગ એન્ડ મોનીટરીંગ બોર્ડ

Ex – Member ભૂતપૂર્વ - સભ્ય

Regional Direct Taxes Advisory Committee Chief Commissioner of Income Tax Surat Range

રીજીઓનાલ ડાયરેક્ટ ટેક્સ એડવાયઝરી કમિટિ ચીફ કમિશનર ઓફ સુરત રેન્જ

Ex – Member ભૂતપૂર્વ - સભ્ય

Ways & Means Committee Surat Municipal Corporation

વેઝ એન્ડ મીન્સ કમિટી સુરત મહાનગરપાલિકા

Ex – Member ભૂતપૂર્વ - સભ્ય

Zonal Railway Users Consultative Committee Western Zone

ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ ​​કમિટી વેસ્ટર્ન ઝોન

Ex – Member ભૂતપૂર્વ - સભ્ય

Juvenile Welfare Board, Surat

જુવેનાઇલ વેલફેર બોર્ડ, સુરત

Ex – Member ભૂતપૂર્વ - સભ્ય

Telephone Advisory Committee, Surat Telecom

ટેલિફોન સલાહકાર સમિતિ, સુરત ટેલિકોમ

Ex – Member ભૂતપૂર્વ - પ્રમુખ

Rotract Club of Surat Colleges

રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરત કોલેજ

Ex – Member ભૂતપૂર્વ - મંત્રી

Dakshin Gujarat Vidyarthi Sangh

દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સંઘ