પ્રમુખ, સાઉથ ગુજરાત પ્રોડકટીવીટી કાઉન્સિલ – SGPC

પ્રમુખ તરીકે સમગ્ર મજૂર વર્ગના પ્રશ્નોને હલ કરવાના ઈરાદાથી, મજૂર કલ્યાણને લગતા કાર્યક્રમો તેમજ યોજનાઓ તેમણે વિશિષ્ટ રસ લઈ હાથ ઘર્યા હતા. જેને કારણે આ વર્ગનો પ્રેમ, સહકાર અને વિશ્વાસ સંપાદન કર્યો.

Total Page Visits: 215 - Today Page Visits: 1