અન્ય

તેમના જીવનપથને સાર્થક કરવા તથા સમાજને સમર્પિત થવાનો રાહ નીચેની સંસ્થાઓ દ્વારા ચીઘ્યો.

મહામંત્રી                       :       રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત.

ટ્રસ્ટી                            :       સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ

ઉપપ્રમુખ                      :       ભારત વિકાસ પરિષદ, સુરત.

ઉપપ્રમુખ                      :       બેટર લાઈફ સોસાયટી, સુરત.

ઉપપ્રમુખ                      :       ‘સંસ્કૃતિ’ કલા સંસ્થા, સુરત

ભૂતપૂર્વ સભ્ય                   :       પ્લાનીંગ એન્ડ મોનીટરીંગ બોર્ડ ઓફ વીર નર્મદ દક્ષિણ

                                        ગુજરાત યુનિવર્સિટી, સુરત.

ભૂતપૂર્વ સભ્ય                   :       રીજીયોનલ ડાયરેકટ ટેક્ષીસ એડવાઈઝરી કમીટી, ચીફ

                                        કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ, સુરત રેંજ

ભૂતપૂર્વ સભ્ય                   :       વેઈઝ એન્ડ મીન્સ કમીટી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

ભૂતપૂર્વ સભ્ય                   :       ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટી, વેસ્ટર્ન ઝોન

ભૂતપૂર્વ સભ્ય                   :       જુવેનાઈલ વેલ્ફેર બોર્ડ, સુરત.

ભૂતપૂર્વ સભ્ય                   :       ટેલીફોન એડવાઈઝરી કમીટી, સુરત ટેલીકોમ

ભૂતપૂર્વ પ્રમુખ                  :       રોટરેકટ કલબ ઓફ સુરત કોલેજીસ

ભૂતપૂર્વ મંત્રી                   :       દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સંઘ

Total Page Visits: 9 - Today Page Visits: 0