શિક્ષણ

અધ્યક્ષ (૨૦૦૬ થી ૨૦૧૧)     :       નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત.

અધ્યક્ષ (૨૦૦૭ થી ૨૦૦૯)     :       સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત. ૧૦૦ વર્ષ જુની એજ્યુકેશન સોસાયટી જે ૩૭ સંસ્થા દ્વારા ૩૫૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે.

અધ્યક્ષ (૨૦૦૭ થી ૨૦૦૯)     :       સાર્વજનિક કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી

અધ્યક્ષ (૨૦૦૭ થી ૨૦૦૯)    :       એસ. આર. લુથરા ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ

અધ્યક્ષ (૨૦૦૭ થી ૨૦૦૯)    :       ટાઈફેક – કોર સેન્ટર

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વિઝન ૨૦૨૦ આધારિત રીસર્ચ સેન્ટર

અધ્યક્ષ (૨૦૧૧ – ૨૦૧૨)       :       આર્કીટેક કોલેજ – સ્કેટ

અધ્યક્ષ (૨૦૧૧ – ૨૦૧૨)       :       સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ

સભ્ય   (૨૦૧૭ થી ૨૦૧૯)     :       ગુજરાત રાજય સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, ફી રેગ્યુલેટરી કમિટિના સભ્ય દક્ષિણ ગુજરાત ઝોન

ડીરેકટર (૨૦૧૮ થી ૨૦૨૦)     :       ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગુજરાત રાજય

Total Page Visits: 11 - Today Page Visits: 0