તેમના જીવનપથને સાર્થક કરવા તથા સમાજને સમર્પિત થવાનો રાહ નીચેની સંસ્થાઓ દ્વારા ચીઘ્યો.
મહામંત્રી : રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત.
ટ્રસ્ટી : સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ
ઉપપ્રમુખ : ભારત વિકાસ પરિષદ, સુરત.
ઉપપ્રમુખ : બેટર લાઈફ સોસાયટી, સુરત.
ઉપપ્રમુખ : ‘સંસ્કૃતિ’ કલા સંસ્થા, સુરત
ભૂતપૂર્વ સભ્ય : પ્લાનીંગ એન્ડ મોનીટરીંગ બોર્ડ ઓફ વીર નર્મદ દક્ષિણ
ગુજરાત યુનિવર્સિટી, સુરત.
ભૂતપૂર્વ સભ્ય : રીજીયોનલ ડાયરેકટ ટેક્ષીસ એડવાઈઝરી કમીટી, ચીફ
કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ, સુરત રેંજ
ભૂતપૂર્વ સભ્ય : વેઈઝ એન્ડ મીન્સ કમીટી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
ભૂતપૂર્વ સભ્ય : ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટી, વેસ્ટર્ન ઝોન
ભૂતપૂર્વ સભ્ય : જુવેનાઈલ વેલ્ફેર બોર્ડ, સુરત.
ભૂતપૂર્વ સભ્ય : ટેલીફોન એડવાઈઝરી કમીટી, સુરત ટેલીકોમ
ભૂતપૂર્વ પ્રમુખ : રોટરેકટ કલબ ઓફ સુરત કોલેજીસ
ભૂતપૂર્વ મંત્રી : દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સંઘ