અધ્યક્ષ (૨૦૦૬ થી ૨૦૧૧) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત.
અધ્યક્ષ (૨૦૦૭ થી ૨૦૦૯) : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત. ૧૦૦ વર્ષ જુની એજ્યુકેશન સોસાયટી જે ૩૭ સંસ્થા દ્વારા ૩૫૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે.
અધ્યક્ષ (૨૦૦૭ થી ૨૦૦૯) : સાર્વજનિક કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી
અધ્યક્ષ (૨૦૦૭ થી ૨૦૦૯) : એસ. આર. લુથરા ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ
અધ્યક્ષ (૨૦૦૭ થી ૨૦૦૯) : ટાઈફેક – કોર સેન્ટર
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વિઝન ૨૦૨૦ આધારિત રીસર્ચ સેન્ટર
અધ્યક્ષ (૨૦૧૧ – ૨૦૧૨) : આર્કીટેક કોલેજ – સ્કેટ
અધ્યક્ષ (૨૦૧૧ – ૨૦૧૨) : સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ
સભ્ય (૨૦૧૭ થી ૨૦૧૯) : ગુજરાત રાજય સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, ફી રેગ્યુલેટરી કમિટિના સભ્ય દક્ષિણ ગુજરાત ઝોન
ડીરેકટર (૨૦૧૮ થી ૨૦૨૦) : ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગુજરાત રાજય